જ્યારે પ્રકાશનું તરંગ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન પામે છે ત્યારે તેની ઝડપ અને તરંગલંબાઈ પર શું અસર થાય છે?

  • A
    ઝડપ વધે છે,તરંગલંબાઈ વધે છે.
  • B
    ઝડપ ઘટે છે,તરંગલંબાઈ ઘટે છે.
  • C
    ઝડપ વધે છે,તરંગલંબાઈ ઘટે છે.
  • D
    ઝડપ ઘટે છે,તરંગલંબાઈ વધે છે.

Explore More

Similar Questions

પ્રકાશની ઝડપ શેમાં મહત્તમ હોય છે?

પ્રકાશનું એક કિરણ હવા/પાણીની સપાટી પર (તે હવામાંથી પાણીમાં પ્રવેશે છે) $45^o$ ના ખૂણે આપાત થાય છે. જ્યારે પ્રકાશ પાણીમાં પ્રવેશે છે ત્યારે નીચેનામાંથી કઈ રાશિઓ બદલાય છે?
$(I)$ તરંગલંબાઈ
$(II)$ આવૃત્તિ
$(III)$ પ્રસરણની ઝડપ
$(IV)$ પ્રસરણની દિશા

પ્રકાશનું એક કિરણ ચાર પારદર્શક માધ્યમોમાંથી પસાર થાય છે,જેના વક્રીભવનાંક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\mu_1, \mu_2, \mu_3$ અને $\mu_4$ છે. તમામ માધ્યમોની સપાટીઓ સમાંતર છે. જો નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ ને સમાંતર હોય,તો આપણે શું કહી શકીએ?

અનુક્રમે $\mu_1$ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા $d_1$ અને $d_2$ લંબાઈના સંપર્કમાં રહેલા બે માધ્યમોના ઓપ્ટિકલ પથની લંબાઈ કેટલી થાય?

$a$ ત્રિજ્યાનો એક અપારદર્શક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પારદર્શક પ્રવાહીમાં ડૂબેલો છે. એક બિંદુવત ઉદગમ ગોળાના ઉપરના ભાગથી $a/2$ અંતરે ગોળાના ઉભા વ્યાસ પર મૂકવામાં આવ્યું છે. ઉદગમમાંથી નીકળતું એક કિરણ હવા-પ્રવાહીની સપાટી પર વક્રીભવન પામ્યા પછી ગોળાને સ્પર્શક બને છે. તે કિરણ માટે વક્રીભવન કોણ $30^{\circ}$ છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo